સૌરાષ્ટ્રના મિત્રો,
નમસ્કાર . તમને STTI માં આવકારતાં આનંદ અનુભવું છું. તમારા હકારાત્મક વલણ થી ખુશ છું.તમે જરુર કઈક શીખીને જશો. ઉબુન્ટુ ઘણું ઉપયોગી અને સરળ છે. તમે પ્રયત્ન કરતા જાઓ .મુશ્કેલીઓ હોયતો જણાવો. રસ્તો મળશેજ.
શ્રી આર.બી.વૈદ્ય,
STTI, ગાંધીનગર .
No comments:
Post a Comment