મિત્રો,
નમસ્કાર.
શક્ય હોયતો ઉબુન્ટુનો ઉપયોગ ચાલુ રાખજો.જો તમે સહકાર આપશો તો તમારી આ બાબતની તકલીફો દૂર કરી શકીશું . હવેનો જમાનો હાઈટેક છે. કોમ્પુટર અને નેટ બંને બાબતે સક્રિય રહેવા, થોડોક પ્રયત્ન કરશો તો લાભ તમનેજ થશે. હું આશા રાખું કે આપણે સૌ સહકારથી આગળ વધીએ.
શ્રી આર.બી.વૈદ્ય, ગાધીનગર.